DCPU Recruitment 2022 |જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022

DCPU Recruitment 2022 : ભારત સરકાની બાળ સુરક્ષા યોજના (મિશન વાત્સલ્ય) હેઠળ કાર્યરત બાળ સુરક્ષા એકમ, વડોદરા ખાતે વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યૂ માટે તારીખ 07/10/2022 ના રોજ રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની બાળ સુરક્ષા યોજના હેઠળ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ, વડોદરા તથા સરકારી સંસ્થા ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ (ઝોનલ) વડોદરા અને બિન સરકારી સંસ્થાઓ જિલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બેઇઝ, બાળ ગોકુલમ વડોદરા તથા જાગૃતિ સમાજ સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત ડોન બોસ્કો સ્નેહાલય ઓપન સેલ્ટર હોમ વડોદરામાં મંજુર થયેલ નીચે મુજબની જગ્યાઓ 11 માસના હંગામી ધોરણે ભરવા માટે તા.07/10/2022 ના રોજ ઉમેદવારોની પસંદગી કરવા માટે વોકઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે.

આ પણ વાંચો:  ONGC ભરતી 2022 – કુલ 871 જગ્યાઓ,પગાર 60000 થી શરૂ

DCPU Recruitment 2022

DCPU Recruitment 2022

જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022ની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને પસંદગી પક્રિયાની માહિતી માટે આ પોસ્ટ છેલ્લે સુધી વાંચો.

યોજનાનું નામ બાળ સુરક્ષા યોજના
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
પસંદગી પક્રિયા ઇન્ટરવ્યૂ
કુલ જગ્યાઓ 05
નોકરીનું સ્થળ વડોદરા
ઇન્ટરવ્યૂ તારીખ 07/10/2022

 

DCPU Recruitment 2022 શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામ લાયકાત
એકાઉન્ટન્ટ B.com અથવા M. com અથવા CA લઘુતમ 50% સાથે ઉત્તીર્ણ
ગૃહ માતા કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક, કોમ્યુટર નું પાયાનું જ્ઞાન
ગૃહ પિતા કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક, કોમ્યુટર નું પાયાનું જ્ઞાન
આઉટ રીચ વર્કર BRS અથવા BSW અથવા BA વીથ સમાજશાસ્ત્ર વિષય સાથે પાસ કરેલ હોવું જોઈએ

આ પણ વાંચો: SBI PO ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @sbi.co.in

પગાર ધોરણ

પોસ્ટનું નામ પગાર
એકાઉન્ટન્ટ રૂ.14000/-
ગૃહ માતા રૂ.13000/-
ગૃહ પિતા રૂ.13000/-
આઉટ રીચ વર્કર રૂ.11000/-

આ પણ વાંચો: ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

DCPU Recruitment 2022 અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર, જન્મનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે તારીખ 07/10/2022 ના રોજ નીચે આપેલ એડ્રેસ પર ઉપસ્થિત થવાનું રહેશે.

નોંધ:- સવારે 09:00 થી 11:00 કલાક વચ્ચે રજિસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારનું જ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

સરનામું: ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝ,બાળ ગોકુલમ, ભૂતડીઝાપા ,પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે, કારેલીબાગ, વડોદરા

DCPU Recruitment 2022

જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ખાતે એકાઉન્ટન્ટ, ગૃહ માતા, ગૃહ પિતા અને આઉટ રીચ વર્કરની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
એકાઉન્ટન્ટ 01
ગૃહ માતા 01
ગૃહ પિતા 01
આઉટ રીચ વર્કર 02

 

વય મર્યાદા

પોસ્ટનું નામ ઉંમર મર્યાદા
એકાઉન્ટન્ટ 21 થી 40 વર્ષ
ગૃહ માતા 21 થી 40 વર્ષ
ગૃહ પિતા 21 થી 40 વર્ષ
આઉટ રીચ વર્કર 40 વર્ષથી વધુ નહીં

આ પણ વાંચો: ONGC ભરતી 2022 – કુલ 871 જગ્યાઓ,પગાર 60000 થી શરૂ

DCPU Recruitment 2022 પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી ફક્ત વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટે અહીં ક્લિક કરો

 

DCPU Recruitment 2022 FAQ

બાળ સુરક્ષા યોજના (મિશન વાત્સલ્ય) કોના દ્વારા ચલાવવામાં આવે છે?

બાળ સુરક્ષા યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરામાં કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

જીલા બાળ સુરક્ષા એકમ વડોદરા માં કુલ 05 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

Leave a Comment