GMC Bharti 2023 : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ 05 નવેમ્બર 2023

ગાંધીનગર મહાનગરપાલિકામાં (GMC) 71 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સત્તાવાર જાહેરાત વાંચવી અને જો અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીયે તો 05 નવેમ્બર 2023 છે. ગાંધીનગર મહાનગરપાલિકા GMC માં અરજી કરવા માટે આ લેખને સંપૂર્ણ વાંચવો.

GMC Bharti 2023

સંસ્થાનું નામ ગાંધીનગર મહાનગરપાલિકા Gandhinagar Municipal Corporation, GMC,
પોસ્ટ નુ નામ વિવિધ
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 05 નવેમ્બર 2023
વેબસાઈટ gandhinagarmunicipal.com

GMC Bharti 2023

GMC Bharti 2023

જે ઉમેદવાર ગાંધીનગર મહાનગર પાલિકા GMC ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે માહિતી નીચે મુજબ છે

 

GMC Bharti 2023 ખાલી જગ્યાઓ

પોસ્ટનું નામ ખાલી જગ્યા
હેલ્થ ઓફિસર (વર્ગ 2) 04
ફિમેલ હેલ્થ વર્કર (વર્ગ 3) 27
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુરુષ) (વર્ગ 3) 30
ફાર્માસીસ્ટ (વર્ગ-3) 06
લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ 3) 06

 

GMC Bharti 2023 શૈક્ષણિક લાયકાત તથા અનુભવ

ગાંધીનગર મહાનગરપાલિકા GMCની આ ભરતીમાં દરેક જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયક છે. તે નીચે જણાવેલ છે.

હેલ્થ ઓફિસર (વર્ગ 2)

ભારતમાં સ્થાપિત અથવા સમાવિષ્ટ અથવા કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ અથવા કલમ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલી કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થાની કોઈપણ યુનિવર્સિટીની સ્નાતક અને બેચલર ઓફ સર્જ (M.B.B.S) ની ડિગ્રી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956 ના 3 માં ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1956ની પ્રથમ અથવા બીજી સૂચિમાં ઉલ્લેખિત કોઈપણ અન્ય લાયકાત છે.
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ દર્શાવ્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપ
નોંધ: સીધી પસંદગીથી નિમણૂક પામેલા ઉમેદવાર, સીધી પસંદગી તેની તેણીની અરજીના સમયે ગુજરાત મેડીકલ કાઉન્સિલ અધિનિ ૧૯૬૭ હેઠળ રજીસ્ટર થયેલા હોવા જોઇશે, ઉક્ત જગ્યા માટે અ કરવાના તબક્કે પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ધરાવતા ઉમેદવાર અરજી કરી શક્શે.

 

ફિમેલ હેલ્થ વર્કર (વર્ગ 3)

 • (1)માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે અથવા સરકારે તે તરીકે માન્ય કરેલ સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે.
 • (2)સરકાર માન્ય સંસ્થામાંથી ફીમેલ હેલ્થ વર્કરની બેઝીક ટ્રેનીંગ અંગેના અભ્યાસક્રમની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
 • (3) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં દર્શાવ્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર.

 

મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુરુષ) (વર્ગ 3)

 • (1) માધ્યમિક અને અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે અથવા સરકારે તે તરીકે માન્ય કરેલ સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે, અને
 • (2) (અ) સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પરપઝ હેલ્થ વર્કરના અભ્યાસક્રમની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે,
 • અથવા
 • (બ) સરકારે માન્ય કરેલ સંસ્થામાંથી સ્વરછતા નિરીક્ષક (સેનેટરી ઇન્સ્પેકટર) અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઇશે.
 • (3) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં
 • દર્શાવ્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર

 

ફાર્માસીસ્ટ (વર્ગ-3)

 • (1) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ,
 • ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ
 • શૈક્ષણિક સંસ્થાની ફાર્મસીમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
 • અથવા
 • (2) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થાની ફાર્મસીમાં ડીપ્લોમા ધરાવતો હોવો જોઇશે તથા સરકારમાં અથવા સરકાર હસ્તક બોર્ડ અથવા કોર્પોરેશનમાં ફાર્માસીસ્ટ તરીકે અથવા ઔષધાલય અથવા હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકેનો અથવા કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ સ્થપાયેલી લિમિટેડ ફાર્માસ્યુટિકલ (Pharmaceutical) (ઔષધો-દવાઓનું નિર્માણ, વેચાણ-વિતરણ કરતી હોય તેવી કંપની) કંપનીમાં ફાર્માસીસ્ટ અથવા મેડીકલ રિપ્રેઝન્ટેટીવ (પ્રતિનિધિ) તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઇશે.
 • (3) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં

 

લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ 3)

 • (1) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થાની કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા બાયોકેમેસ્ટ્રીમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે. અથવા
 • (2) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી લેબોરેટરી ટેકનિશ્યન અથવા મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન કોર્ષ અથવા મેડીકલ ટેકનોલોજીમાં ડીપ્લોમાં ધરાવતો હોવો જોઇશે અથવા મેડીકલ લેબોરેટરી ટેકનોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ધરાવતો હોવો જોઇશે અથવા એક વર્ષનો મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન ટ્રેનીંગનો કોર્ષ અથવા લેબોરેટરી ટેકનીશીયન કોર્ષ ધરાવતો હોવો જોઇશે. (3) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં દર્શાવ્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર.

 

 

GMC Bharti 2023 પગારધોરણ અને વય મર્યાદા

પોસ્ટનું નામ પગાર ધોરણ વય મર્યાદા
હેલ્થ ઓફિસર (વર્ગ 2)
ફિમેલ હેલ્થ વર્કર (વર્ગ 3)
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) (વર્ગ 3)
ફાર્માસીસ્ટ (વર્ગ-3)
લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ 3)

 

GMC Bharti 2023 પરીક્ષા ફી / અરજી ફી

સામાન્ય કક્ષાના ઉમેદવારોએ વર્ગ 2ની જગ્યા માટે રૂપિયા 500 (મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક નબળા વર્ગ, એક્સ-સર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે ફી ના 50% ફી ભરવાની રહેશે) તથા વર્ગ 3ની જગ્યાઓ માટે રૂપિયા 300 (મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક નબળા વર્ગ, એક્સ-સર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે ફી ના 50% ફી ભરવાની રહેશે) ઓનલાઈન ભરવાની રહેશે.GMC Bharti 2023

 

GMC Bharti 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો એ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 

GMC Bharti 2023 મહત્વની તારીખો

 • અરજી શરૂ તારીખ : 21-10-2023
 • અરજી છેલ્લી તારીખ : 05-11-2023

 

જાહેરાત વાંચો અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો

Leave a Comment