Gujarat High Court Assistant Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટમાં ૧૭૭૭ જગ્યાઓ માટે આસિસ્ટન્ટની ભરતી, અરજી કરો અહીથી @hc-ojas.gujarat.gov.in

Gujarat High Court Assistant Bharti 2023 : ગુજરાતમાં સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ખુશખબરી છે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા  આસિસ્ટન્ટની 1777 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચીને અરજી કરવા માટે ગુજરાત હાઇકોર્ટ ની મુખ્ય વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

Gujarat High Court Assistant Bharti 2023
Gujarat High Court Assistant Bharti 2023

Gujarat High Court Assistant Bharti 2023

સંસ્થાનું નામ ગુજરાત હાઈકોર્ટ
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ આસિસ્ટન્ટ 1777
કુલ જગ્યાઓ કૅશિયર 78
અરજી મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023

HC OJAS Recruitment 2023 | ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1777 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે જેના ફોર્મ ટૂંક સમયમાં ભરાશે.

જે મિત્રો Gujarat High Court Assistant Bharti 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા (ટૂંક સમયમાં જાહેર થશે) અહીં ક્લિક કરો

Leave a Comment