Gujarat High Court Peon Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટમાં 1499 જગ્યા પર પટાવાળા માટેની ભરતી, જાણો સંપૂર્ણ માહિતી @hc-ojas.gujarat.gov.in

Gujarat High Court Peon Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ જે અમદાવાદમાં આવેલી છે તેના દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પટાવાળા માટેની 1499 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેનો સરકારી નોકરી કરવા માંગતા ઇચ્છુક ઉમેદવારો લાભ લઈ શકશે. આ જાહેરાતની સંપૂર્ણ માહિતી અમારા નીચે આપેલ લેખ માં આપેલ છે, જે વાંચીને તમે સરળતાથી અરજી કરી શકશો.

Gujarat High Court Peon Bharti 2023
Gujarat High Court Peon Bharti 2023

Gujarat High Court Peon Bharti 2023

સંસ્થાનું નામ ગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામ પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ
કુલ જગ્યા 1499
સ્થળ ગુજરાત
વેબસાઈટ hc-ojas.gujarat.gov.in

પોસ્ટ અને જગ્યા :

ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં કઈ પોસ્ટ માં કેટલી જગ્યાઓ છે તે નીચે મુજબ છે:

બેલિફ/પ્રોસેસ સર્વર 109
નીચલી અદાલત હસ્તક પટાવાળા 1499
ઔધ્યોગિક અને મજૂર અદાલત હસ્તક પટાવાળા 11
નીચલી અદાલત હસ્તક ડ્રાઈવર 47
ઔધ્યોગિક અને મજૂર અદાલત હસ્તક બેલિફ/પ્રોસેસ સર્વર 12

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023

પોસ્ટ નામ કુલ જગ્યા
પટાવાળા 1499

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023: શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

Gujarat High Court Peon Bharti 2023 કેવી રીતે અરજી કરવી ?

  • આ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે Central Bank ની ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
OJAS High Court Peon Bhart 2023 નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

1.  આ ભરતી ની સતાવાર વેબસાઇટ કઈ છે?

  • આ ભરતી ની સતાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in/ છે.

2. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટાવાળા ની કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળા ની 1499 જગ્યાઓ પર ભરતી કરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે.

Leave a Comment