HSC Time Table 2023 : ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2023 જાહેર, 14 માર્ચથી પરીક્ષા શરૂ થશે

HSC Time Table 2023 : ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 12 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 12 પરીક્ષાનો કાર્યક્રમ 2023, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ટાઈમ ટેબલ 2023

પરીક્ષાનું નામ ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2023
બોર્ડનું નામ ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકાર ટાઈમ ટેબલ
પ્રવાહનું નામ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ
પરીક્ષા ચાલુ તારીખ 14 માર્ચ 2023
પરીક્ષા છેલ્લી તારીખ 29 માર્ચ 2023
ટાઈમ ટેબલ જાહેર તારીખ 02 જાન્યુઆરી 2023
ટાઈમ ટેબલ સ્થિતિ જાહેર
સત્તાવાર વેબસાઈટ http://gseb.org

HSC Time Table 2023 | ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

આ વખતે ધોરણ 12બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે અને 28 માર્ચ 2023 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓને સોસિઓ એજ્યુકેશન ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

HSC Time Table 2023 | ધોરણ 12 પરીક્ષાનો કાર્યક્રમ 2023
ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2023 જાહેર, 14 માર્ચથી પરીક્ષા શરૂ થશે 2

GSEB HSC 12નું ટાઈમ ટેબલ 2023 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2023 ની મુલાકાત લો.
  • GSEB SSC પરીક્ષાનો કાર્યક્રમ 2023 લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.

 

HSC Time Table 2023 | ધોરણ 12 સામાન્ય પ્રવાહ ટાઈમ ટેબલ 2023

તારીખ વિષયનું નામ
14 માર્ચ- નામના મૂળતત્વ
15 માર્ચ- તત્વ જ્ઞાન
16 માર્ચ- આંકડાશાસ્ત્ર
17 માર્ચ- અર્થશાસ્ત્ર
20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ- ગુજરાતી( દ્વિતીય ભાષા)
23 માર્ચ- મનોવિજ્ઞાન
24 માર્ચ-  ગુજરાતી ( પ્રથમ ભાષા)
25 માર્ચ-  હિન્દી
27 માર્ચ- કોમ્પ્યુટર
28 માર્ચ- સંસ્કૃત
29 માર્ચ- સમાજ શાસ્ત્ર

 

HSC Time Table 2023 | ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ટાઈમ ટેબલ 2023

તારીખ વિષયનું નામ
14 માર્ચ- ભૌતિક વિજ્ઞાન
16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
18 માર્ચ- જીવ વિજ્ઞાન
20 માર્ચ- ગણિત
23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
25 માર્ચ- કોમ્પ્યુટર

 

ધોરણ 12 ટાઈમ ટેબલ 2023

ધોરણ 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

 

Leave a Comment