૧૦ પાસ ભરતી Latest Jobs Trending સરકારી ભરતી

IB ભરતી 2022@www.mha.gov.in

IB ભરતી 2022 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 05 નવેમ્બર 2022 થી શરૂ થશે અને 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.

IB ભરતી 2022

IB ભરતી 2022

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ (MHA) દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 1671 જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ધોરણ 10 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે. ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ ની 1521 અને MTS ની 150 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. MHA દ્વારા આ ભરતીનું નોટિફિકેશન 28 ઓક્ટોબર ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

Also Read : ગુજરાત પોસ્ટ ભરતી 2022, 10 પાસ માટે ભરતી

સંસ્થાનું નામ ઇન્ટેલિજન્સ બ્યુરો
પોસ્ટનું નામ સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS
કુલ જગ્યાઓ 1671
અરજી પક્રિયા ઓનલાઈન
જોબ લોકેશન ઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટ www.mha.gov.in

 

IB ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

IB ભરતી 2022

ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ અને MTS ની 1671 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ 1521
MTS 150

IB ભરતી 2022 ઓનલાઈન એપ્લાય

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર જઈને તારીખ 05 નવેમ્બર 2022 થી 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ઉંમર મર્યાદા

પોસ્ટનું નામ વય મર્યાદા
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ 27 વર્ષથી વધારે નહિ
MTS 18 થી 25 વર્ષ

IB ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન પરીક્ષા, ઓફલાઇન પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

IB MTS ભરતી અરજી ફી

અન્ય તમામ ઉમેદવારો માટે રૂ.450/-
Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે રૂ.500/-

Also Read : 10 મિનિટમાં પાનકાર્ડ ઘરેબેઠા કઈ રીતે બનાવવું ? તમામ માહિતી

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *