IDBI Bank Bharti 2023 : 600 થી વધુ જગ્યા માટે IDBI બેંકમાં ભરતી 2023 @idbibank.in

IDBI Bank Bharti 2023 : તાજેતર માં IDBI બેંક દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 600 જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ના પદ પર ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવશે,ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

IDBI Bank Bharti 2023

IDBI Bank Bharti 2023

સંસ્થાનું નામ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા – IDBI
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ મેનેજર
કુલ જગ્યા 600+
છેલ્લી તારીખ 28/02/2023
અરજી મોડ ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ https://www.idbibank.in/

600 થી વધુ જગ્યા માટે ભરતી

  • IDBI બેંક ની આ ભરતીમાં કુલ જગ્યા 600 છે. જેમાં જનરલ કેટેગરી માટે 244, એસસી કેટેગરી માટે 190, એસટી કેટેગરી માટે 17, ઓબીસી કેટેગરી માટે 89, ઈડબલ્યુએસ કેટેગરી માટે 60 તથા વિકલાંગ વ્યક્તિઓ માટે 32 જગ્યા છે.

પોસ્ટનું નામ

  • આસિસ્ટન્ટ મેનેજર

કુલ જગ્યાઓ

  • 600 +

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે તથા બેંકિંગ નાણાકીય સેવા અને વીમા ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

IDBI Bank Bharti 2023 પગાર ધોરણ 

  • માસિક રૂપિયા 36,000 પગાર નક્કી કરવામાં આવેલ છે આ વિષે નો છેલ્લો નિર્યણ સત્તાવાર વિભાગ નો રહેશે.

IDBI Bank Bharti 2023 મહત્વ ની તારીખો :

  • આ ભરતી માટે અરજી સ્વીકાર કરવાની તારીખ ૧૭/૦૨/૨૦૨૩ નક્કી કરવામાં આવી છે અને આ ભરતી માટે અરજી કરવાની છેલી તારીખ 28 ફેબ્રુઆરી 2023 નક્કી કરેલી છે તો મિત્રો આ ભરતી માટે જો તમે લાયક છો તો સમય સર અરજી કરી શકો છો.

IDBI Bank Bharti 2023 પસંદગી પ્રક્રિયા:

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • ઓનલાઈન ટેસ્ટ (OT)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
  • પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને
  • પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)

IDBI Bank Bharti 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @ https://www.idbibank.in/ ની મુલાકાત લેવી જોઈએ.
  • https://ibpsonline.ibps.in/idbiamfeb23/ જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

IDBI Bharti 2023 મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો

Bank of India Recruitment 2023 : બેંક ઓફ ઈન્ડિયામાં 500 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઇન અરજી કરો અહીથી

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

IDBI બેંક ભરતીની જાહેરાત ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ શું છે?

IDBI બેંક ભરતીની  છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે

IDBI બેંક ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ.  https://www.idbibank.in/

Leave a Comment