Junior Clerk Question Paper And Solution 2023 : જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પ્રશ્ન પેપર અને સોલ્યુશન, તારીખ 9 એપ્રિલ 2023

Junior Clerk Question Paper And Solution 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે તારીખ 9 એપ્રિલ 2023 ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 9 લાખ ઉમેદવારો એ પરીક્ષા આપી છે. આ જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પ્રશ્ન પેપર અને સોલ્યુશન આ આર્ટીકલ માં જોઈએ. ઘણા સમયથી પેપર ફૂટવાના લીધે આ વખતે હસમુખ પટેલ ઉમેદવારોનું બોડી વોર્ન કેમેરા થી ચેકિંગ કરીયું છે.

Junior Clerk Question Paper And Solution 2023
Junior Clerk Question Paper And Solution 2023

Junior Clerk Question Paper And Solution 2023

જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨
પોસ્ટ ટાઈટલ Junior Clerk Paper Solution 2023
પોસ્ટ નામ જુ.ક્લાર્ક પ્રશ્ન પેપર અને  સોલ્યુશન
પોસ્ટ જુનીયર ક્લાર્ક (વહીવટી/હિસાબી)
કુલ જગ્યા 1100+
તલાટી પરીક્ષા તારીખ 2023 09-04-2023
સત્તાવાર વેબ સાઈટ gpssb.gujarat.gov.in

GPSSB જુનિયર ક્લાર્ક આન્સર કી 2023

OJAS GPSSB જુનિયર ક્લાર્ક આન્સર કી 2023 (જુનિયર ક્લાર્ક / એકાઉન્ટ ક્લાર્ક) માટે શોધ કરી રહેલા ઉમેદવારો યોગ્ય જગ્યાએ છે. તેથી, ઉમેદવારોએ આ GPSSB જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર સોલ્યુશન 2023 જાણવા માટે અન્ય સાઇટ પર સમય બગાડવો નહીં. GPSSB જુનિયર ક્લાર્ક આન્સર કી 2023 લિંક ટૂંક સમયમાં નીચેના પેજ OJAS ભારતી પર ઉપલબ્ધ છે.

Junior Clerk Question Paper And Solution 2023

 

જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર 2023

જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર 2023: ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ ની 1181 ખાલી જગ્યાઓની ભરતીની જાહેરાત બહાર પાડી હતી આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ અને પરીક્ષા પાસ કર્યા બાદ આગળની ભરતી પ્રક્રીયા વિશે વધુ જાણો જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન ઉપર કિલ્ક કરો.

 

જુ.ક્લાર્ક પેપર સોલ્યુશન 2023

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આજ રોજ તારીખ 9 એપ્રિલ ના 12:30 થી 1:30 દરમિયાન યોજાશે, જેની પ્રોવિઝનલ આન્સવેર કી GPSSB દ્વારા ઓફિસિયલ સાઈટ પર 7 દિવસ માં મુકાશે. પરંતુ અહીં અમે જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન 2023 આજે સાંજ સુધી અમારી ટીમ દ્વારા સોલ્વ કરી અહીં મુકવામાં આવશે.

નોંધ :- આ આર્ટિકલ ફક્ત તમને માહિતી મેળવી તે હેતુસર લખવામાં આવેલ છે, વધું માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ જોઈ શકો છો.

જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર 2023 અહીં ક્લિક કરો
જુ.ક્લાર્ક પેપર સોલ્યુશન 2023 અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment