Junior Clerk Answer Key 2023 : 9 એપ્રિલ લેવાયેલ જુનિયર ક્લાર્ક પેપર ની આન્સર કી જાહેર, અહીથી PDF ડાઉનલોડ કરો

Junior Clerk Answer Key 2023 : ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક પરીક્ષા યોજવામાં આવેલ હતી, જેની આન્સર કી આજ રોજ 11 એપ્રિલના રોજ જાહેર થવાની છે. જે જાહેર કરવામાં આવેલ છે.

Junior Clerk Answer Key 2023
Junior Clerk Answer Key 2023

Junior Clerk Answer Key 2023

જાહેરાત ક્રમાંક 12/2021-22
પોસ્ટ ટાઈટલ જુનિયર ક્લાર્ક આન્સર કી 2023
પોસ્ટ નામ Junior Clerk Answer Key 2023
પોસ્ટ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)
કુલ જગ્યા 1181
પરીક્ષા તારીખ 09-04-2023 (રવિવાર)
સત્તાવાર વેબસાઈટ www.gpssb.gujarat.gov.in

જુનિયર ક્લાર્ક આન્સર કી

હમણાં લેવાયેલ Junior Clerk OMR Sheet Download કરવાની લિંક GPSSB વેબસાઈટ પર મુકાઈ ગઈ છે. Ahmedabad, Amreli, Banaskantha, Bharuch, Bhavnagar, Dang, Jamnagar, Junagadh, Kheda, Kachchh, Mehsana, Panchmahal, Rajkot, Sabarkantha, Surat, Surendranagar and Vadodara જિલ્લા ની OMR Sheet મુકાઈ ગઈ છે.

જુનિયર ક્લાર્ક આન્સર કી કઈ રીતે ડાઉનલોડ કરશો ?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ https://gpssb.gujarat.gov.in પર જાઓ.
  •  જમણી બાજુ આપેલ મેનુમાં આપેલ Answer Key ઓપ્શન પર ક્લિક કરો.
  •  જાહેરાત ક્રમાંક અને જાહેરાત નામ જુઓ.
  •  Junior Clerk લખ્યું હશે તેની સામે PDF File હશે તે ડાઉનલોડ કરો.

નોંધ :- આ આર્ટિકલ ફક્ત તમને માહિતી મેળવી તે હેતુસર લખવામાં આવેલ છે, વધું માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ જોઈ શકો છો.

મહત્વની લિંક :

Junior Clerk Answer Key 2023 અહીં ક્લિક કરો
જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન 2023 અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment