Manav Kalyan Yojana 2023 : માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ, અહીથી ઓનલાઇન અરજી કરો

  • Manav Kalyan Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા ગરીબી હેઠળ જીવતા તેમજ જે કુટુંબ ની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તાર પ્રમાણે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને 28 પ્રકારના મફત સાધનોની સહાય માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in ૫૨ તા. ૧-૦૪-૨૦૨૩ થી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ લેખમાં આ યોજનાને લગતી તમામ બાબતો ની જાણકારી આપવામાં આવી છે જેની લાભ મેળવવા માંગતા અરજદારો નોંધ લેશો.

Manav Kalyan Yojana 2023

Manav Kalyan Yojana 2023 :

યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના 2023
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
લાભાર્થી પછાત અને ગરીબ સમુદાયના લોકો
મળવાપાત્ર સહાય નવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય
વિભાગનું નામ કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ
અરજી પ્રક્રિયા ઓનલાઇન
અરજી કરવાની શરૂ તારીખ  1 એપ્રિલ 2023
વેબસાઈટ e-kutir.gujarat.gov.in

Manav Kalyan Yojana 2023

આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને (Manav Kalyan Yojana 2023) શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.

મળવાપાત્ર મફત સાધનોની યાદી

Manav Garima Yojana Gujarat 2023 દ્વારા સમાજના નબળા વર્ગોને નવો ધંધો અને વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

ક્રમ ટ્રેડનું નામ
1 કડિયા કામ
2 સેન્‍ટિંગ કામ
3 વાહન સર્વિસીંગ અને રિપેરીંગ
4 મોચીકામ
5 દરજીકામ
6 તકામ
7 કુંભારી કામ
8 વિવિધ પ્રકારની ફેરી
9 પ્લમ્બર
10 બ્યુટી પાર્લર
11 ઈલેક્ટ્રીક એપ્લાયંન્‍સીસ રીપેરીંગ
12 ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
13 સુથારીકામ
14 ધોબીકામ
15 સાવરણી સુપડા બનાવનાર
16 દૂધ-દહિં વેચનાર
17 માછલી વેચનાર
18 પાપડ બનાવટ
19 અથાણા બનાવટ
20 ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
21 પંચર કીટ
22 ફ્લોર મિલ
23 મસાલા મિલ
24 રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
25 મોબાઈલ રિપેરીંગ
26 પેપરકપ અને ડિશ બનાવટ (સખીમંડળ)
27 હેર કટિંગ (વાળંદ કામ)

યોજનાના માપદંડ

  • રાજદારશ્રીની વય મર્યાદા 16 થી 60 વર્ષની હોવી જોઈએ.
  • અનુસૂચિત જાતિના લોકો જેમની વાર્ષિક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં ₹ 120,000 છે અને રૂ. 150,000 છે.
  • અનુસૂચિત જાતિઓમાં સૌથી પછાત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા નથી.
  • જો લાભાર્થી અથવા લાભાર્થીના પરિવારના અન્ય સભ્યોએ આ યોજના હેઠળ અગાઉ લાભ લીધો હોય તો આ યોજના હેઠળ લાભ વસૂલ કરી શકાતો નથી.
  • અસલ ડોક્યુમેન્ટનો ફોટો જ ઓનલાઇન અપલોડ કરવો.
  • ગયા વર્ષે જે અરજીઓ મંજુર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ના હોય તેમને અરજી કરવાની રહેશે નહીં.
  • આપના ગામના VCE દ્વારા પણ અરજી ઓનલાઇન વિના મુલ્યે ભરી આપવામાં આવશે

Manav Kalyan Yojana 2023 માટે જરૂરી દસ્તાવેજો

માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવા માટે, અરજદાર પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે:

  1. આધાર કાર્ડ
  2. રેશનકાર્ડ
  3. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
  4. અરજદારના જાતી નો દાખલો
  5. વાર્ષિક આવકનો દાખલો
  6. અભ્યાસના પુરાવા
  7. વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
  8. બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  9. એકરારનામું

માનવ કલ્યાણ યોજના 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

  • E-Kutir Portal પર આપેલા For “New Individual Registration Click Here” પર ક્લિક કરવાની રહેશે.
  • હવે તમારે “નવી વ્યતિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો” ભરવાની રહેશે.
  • જેવી કે અરજદારનું નામ, આધારકાર્ડ, જન્મતારીખ, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને “નોંધણી કરો” તે બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જે બટન પર ક્લિક કર્યા બાદ નવુ પેજ ખૂલશે. જેમાં “શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” પૂછવામાં આવશે. જેમાં “પુષ્ટિ કરો” તેના પર ક્લિક કરવી.
  • ત્યારબાદ “Registration successfully! Your UserID for Login is 2200**** નંબર આવશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધવાનો રહેશે.
  • હવે “Login to Portal”  પેજમાં આવીને UserId , Password અને Captcha Code નાખીને “Login” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • લોગિન કર્યા બાદ “Profile Page” આવશે. જેમાં બાકી રહેલી માહિતી ભરીને “Update” પર ક્લિક કરવાનું રહેશે.
  • માંગ્યા મુજબની માહિતી Update કર્યા બાદ Save કરવાનું રહેશે.
  • હવે તમારી Profile Page માં જુદી-જુદી યોજનાઓ બતાવશે. જેમાં “માનવ કલ્યાણ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • Manav Kalyan Yojana Online પર ક્લિક કર્યા બાદ તેની માહિતી ખૂલશે, જેને વાંચ્યા બાદબાદ “Ok” બટન પર ક્લિક કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક :

માનવ કલ્યાણ યોજના નોટિફિકેશન અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline) અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online) અહીં ક્લિક કરો
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
Manav Kalyan Yojana 2023 – ટુલકીટ્સ અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજનાનો 2023 ઠરાવ – તા: ૧૨-૧-૨૦૧૬ અહીં ક્લિક કરો

FAQs

Q: માનવ કલ્યાણ યોજનાનો હેતુ શું છે?

Ans: માનવ કલ્યાણ યોજનાનો ઉદ્દેશ્ય આદિજાતિ બાબતોના મંત્રાલયની મદદથી ચીનમાં નિરાધાર મજૂરો અને નાના કામદારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય તેમની આવક વધારવાનો અને તેમને નાના ઉદ્યોગો શરૂ કરવામાં મદદ કરવા રોજગારીની તકો પૂરી પાડવાનો છે.

Q: યોજના માટે કોણ અરજી કરી શકે છે?

Ans: માનવ કલ્યાણ યોજના માટે પાત્ર બનવા માટે, તમે ગુજરાતના રહેવાસી હોવ, 16 થી 60 વર્ષની વચ્ચે હોવ અને ગરીબી રેખા નીચે (BPL) કાર્ડ ધરાવતું હોવ. તમારી માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારી પાસે વ્યાવસાયિક તાલીમ પ્રમાણપત્ર અને મૂળ પ્રમાણપત્ર તેમજ આધાર કાર્ડ હોવું જોઈએ.

Leave a Comment