SBI PO ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @sbi.co.in

SBI PO ભરતી 2022: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરી શકશે. SBI PO ભરતી 2022 એ સ્ટેટ બેંક ઓફ ઈંડિયા માં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે એક સારો મોકો છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 22 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે.

SBI PO ભરતી 2022

SBI PO ભરતી 2022 :

ભરતી ની સંસ્થા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટનું નામ પ્રોબેશનરી ઓફિસર (PO)
જાહેરાત નંબર —–
ખાલી જગ્યાઓ 1673
પગાર ધોરણ મૂળભૂત પગાર રૂ. 41960/- વત્તા ભથ્થાં
જોબ લોકેશન ઓલ ઈન્ડિયા
અરજી કરવાની રીત ઓનલાઈન
કેટેગરી બેંકિંગ નોકરીઓ
સત્તાવાર વેબસાઇટ sbi.co.in

SBI PO ભરતી 2022

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફીસર ની 1673 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં પોસ્ટ અને કેટેગરી પ્રમાણે જગ્યાઓ જોઈ શકશો.

નોકરીનો પ્રકાર Gen OBC EWS SC ST કુલ જગ્યાઓ
રેગ્યુલર 648 432 160 240 120 1600
બેકલોગ 0 32 0 30 11 73

શૈક્ષણિક લાયકાત SBI PO ભરતી 2022 :

  • માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત. જેઓ તેમના સ્નાતકના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં છે તેઓ પણ આ શરતને આધીન અસ્થાયી રૂપે અરજી કરી શકે છે કે, જો ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે, તો તેઓએ 31.12.2022ના રોજ અથવા તે પહેલાં ગ્રેજ્યુએશન પરીક્ષા પાસ કરી હોવાનો પુરાવો રજૂ કરવો પડશે. ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી (IDD) પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે IDD પાસ કરવાની તારીખ 31.12.2022 અથવા તે પહેલાંની છે. મેડિકલ, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પાત્રતા ધરાવશે

SBI PO ભરતી 2022 અરજી ફી :

  • જનરલ/ OBC/ EWS: – 750/-
  • SC/ST/ PwD: – 0/-
  • ચુકવણી મોડ: ઑનલાઇન

SBI PO ભરતી 2022 વય મર્યાદા

મિનિમમ 21 વર્ષ
મેક્સિમમ 30 વર્ષ

મહત્વ ની તારીખો

  • અરજી કરવા માટેની તારીખ : 22 /09 /2022
  • અરજી કરવા ની છેલ્લી તારીખ : 12/10/2022

અરજી કઈ રીતે કરવી ?

  • સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જાઓ
  • તેમાં ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
  • તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
  • તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
  • ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો.
  • ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
  • તેની પ્રિન્ટ લઇ લો.

SBI PO 2022 પસંદગી પ્રક્રિયા

SBI PO ભરતી 2022 ની પસંદગી પ્રક્રિયામાં પ્રિલિમ્સ લેખિત કસોટી, મુખ્ય લેખિત કસોટી અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ/જૂથ ચર્ચાનો સમાવેશ થાય છે. SBI PO પ્રિલિમ્સ પરીક્ષા પ્રકૃતિમાં લાયકાત ધરાવે છે અને અંતિમ પસંદગી માટે પ્રિલિમ પરીક્ષાના માર્કસ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

તબક્કો-II માં ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણ (250 ગુણમાંથી) 75માંથી 75 ગુણમાં રૂપાંતરિત થાય છે અને તબક્કો-III ઉમેદવારોના સ્કોર્સ (50 ગુણમાંથી) 25 ગુણમાંથી રૂપાંતરિત થાય છે. તબક્કા-II અને તબક્કો-III ના એકંદર (100માંથી) રૂપાંતરિત ગુણ મેળવ્યા પછી અંતિમ મેરિટ લિસ્ટ આવે છે. દરેક કેટેગરીમાં ટોચના મેરિટ-ક્રમાંકિત ઉમેદવારોમાંથી પસંદગી કરવામાં આવશે.

SBI PO પગાર ધોરણ

SBI PO ની શરૂઆત ની બેઝિક સેલેરી રૂ.41,960 રૂપિયા આપવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

મહત્વપૂર્ણ લિંકો :

ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
જાહેરાત ની PDF માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ માટે અહીં ક્લિક કરો
અમારી વેબસાઈટ માટે અહીં ક્લિક કરો

SBI PO 2022 ભરતી FAQ

SBI દ્વારા PO ની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

SBI દ્વારા PO ની 1673 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

SBI PO ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

SBI PO ના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

SBI ની ઓફિશિયલ વેબસાઈટ www.sbi.co.in છે.

Leave a Comment