Latest Jobs Trending સરકારી ભરતી

SSB કોન્સ્ટેબલ ભરતી 2022@ssbrectt.gov.in

SSB કોન્સ્ટેબલ ભરતી 2022 : સશસ્ત્ર સીમા બળ (SSB) દ્વારા દ્વારા કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ની 399 જગ્યાઓ ભરવા માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ધોરણ 10 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓફલાઇન અરજી કરી શકશે. અરજી કરવાનો સમયગાળો જાહેરાત પ્રસિદ્ધ થયા પછી 30 દિવસ સુધીમાં ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

SSB કોન્સ્ટેબલ ભરતી 2022

SSB કોન્સ્ટેબલ ભરતી 2022

સંસ્થાનું નામ સશસ્ત્ર સીમા બળ
પોસ્ટનું નામ GD કોન્સ્ટેબલ (સ્પોર્ટ્સ ક્વોટા)
નોકરીનું સ્થળ ઓલ ઇન્ડિયા
કુલ જગ્યાઓ 399
અરજી પક્રિયા ઓફલાઇન
અરજીની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયા પછી 30 દિવસ
ઓફિશિયલ વેબસાઈટ www.ssbrectt.gov.in

 

SSB કોન્સ્ટેબલ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટયૂટ માંથી ધોરણ 10 અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકશે.

SSB કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ssbrectt.gov.in પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી તેને સચોટ રીતે ભરીને નોટિફિકેશન માં આપેલા એડ્રેસ પર જાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસ સુધીમાં મોકલવાનું રહેશે.

SSB કોન્સ્ટેબલ ભરતી 2022 સિલેક્શન પક્રિયા

ઉમેદવાર ની પસંદગી શારીરિક કસોટી, રમતનું સર્ટિફિકેટ, લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરીટ ના આધારે કરવામાં આવશે.

SSB કોન્સ્ટેબલ ભરતી 2022

ડાયરેક્ટર જનરલ ઓફ સશસ્ત્ર સીમા બળ દ્વારા કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી (સ્પોર્ટ્સ ક્વોટા) ની 399 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે.

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
કોન્સ્ટેબલ (GD) 399

 

અરજી ફી

 

SC/ST/Women કોઈ ફી નહિ
અન્ય તમામ કેટેગરી રૂ.100/-

SSB કોન્સ્ટેબલ સેલેરી

SSB કોન્સ્ટેબલ (GD) માં સિલેક્ટ થયેલ ઉમેદવાર ને 7 માં પગારપંચ મુજબ રૂ.21700 થી 69100/- સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટે અહીં ક્લિક કરો

SSB કોન્સ્ટેબલ ભરતી FAQ

SSB નું પૂરું નામ શું છે?

SSB નું પૂરું નામ સશસ્ત્ર સીમા બળ છે.

SSB દ્વારા કોન્સ્ટેબલ GD ની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

SSB દ્વારા કોન્સ્ટેબલ GD ની 399 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

સશસ્ત્ર સીમા બળ ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

SSB ની ઓફિશિયલ વેબસાઈટ www.ssbrectt.gov.in છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *