Tabela Loan Yojana 2023 : તબેલા લોન યોજનાના નવા ફોર્મ ભરવાનું શરૂ, જાણો સંપૂર્ણ માહિતી

Tabela Loan Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં પશુપાલકો અને ખેડૂતોને ગાય અને ભેસ માટે તબેલો બનાવવા માટે લોન ની સહાય આપવામાં આવે છે. જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેસો છે તેમને સરકાર તબેલા ની લોન ઓછા વ્યાજ દરે આપે છે. આ યોજના માટેની પાત્રતા તેમજ અન્ય માહિતી નીચે આપેલ લેખમાં આપે છે.

Tabela Loan Yojana 2023
Tabela Loan Yojana 2023

Tabela Loan Yojana 2023

યોજનાનું નામ Tabela Loan Yojana 2023
લેખની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુ ગુજરાતના જન અનુસૂચિત જાતિના લાભાર્થીઓને
સ્વ-રોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવનધોરણ સુધી લાવી શકાય અને પગભર કરી શકાય.
લાભાર્થી ગુજરાતના અનુસૂચિત જનજાતિના નાગરિકો
યોજના હેઠળ લોનની રકમ આ યોજના હેઠળ લાભાર્થીને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજ દરો મોડી ચૂકવણી માટે વાર્ષિક 4% તેમજ વધારાના 2% પેનલ્ટી વ્યાજ.
સત્તાવાર વેબસાઇટ https://adijatinigam.gujarat.gov.in/
અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન

Tabela Loan Yojana 2023 | તબેલા લોન યોજનાનો હેતુ

ગુજરાતમાં આદિજાતિ વિકાસ દ્વારા શરૂ કરવામાં આવેલી તબેલા આ યોજના (Tabela Loan Yojana in Gujarati)નો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યમાં આવેલા હતા અનુસૂચિત જનજાતિના લોકો તેમજ બહારની સંસ્થાઓ બેન્કો પાસેથી ઊંચા વ્યાજે લોન લેવી પડે તે માટે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ દ્વારા આ સહાય યોજના આપવામાં આવે છે. Tabela Loan Yojana 2023

આ સહાય યોજના હેઠળ ગુજરાતના લોકો ઓછા વ્યાજ દરે લોન લઈ ને પશુઓને રહેવા માટે તબેલા બનાવી શકે છે.

લોન માટેની પાત્રતા :Tabela Loan Yojana 2023

  • અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
  • અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • જેમની વાર્ષિક આવક રૂ. 1,20 , 000/- ગ્રામીણ વિસ્તાર માટે અને રૂ. 1,50,000/- શહેરી વિસ્તાર માટે આ યોજનાનો લાભ મળશે.
  • લાભાર્થી ઇસમ ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.)ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૨૦,૦૦૦/-તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦/-થી વધુ હોવી ન જોઇએ. અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.
  • લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે.)
  • લાભાર્થીએ જે હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે ધીરાણની માંગણી કરેલ હશે તે હેતુ માટે જ લોનનો ઉપયોગ કરવાની રહેશે. લોન મંજુર થયેથી લોનની રકમના NSTFDC યોજના હેઠળ ૫% / સ્વરોજગારી યોજના હેઠળ ૧૦% લાભાર્થી ફાળો ભરવાનો રહેશે. તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પુરા પાડવામાં આવશે, Tabela Loan Yojana 2023 જો અરજદાર પોતાની પંસદગીનું વાહન મેળવવા ઇચ્છુક હોય તો લોન ઉપરાંતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધીરાણ મેળવેલ હશે તે જ હેતુ માટે બેંક કે અન્ય નાણાંકીય પાસેથી ધીરાણ મેળવી શકશે નહીં. (તમામ યોજનાઓ માટે બેન્કનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે.)
  • લાભાર્થી અગર તેઓના કુટુંબના કોઇ સભ્યોએ આ અથવા કોર્પોરેશનની કોઇ પણ યોજના હેઠ્ળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઇ પણ રકમ બાકી હોય તેવા ઇસમો લોન લેવાને પાત્ર ગણાશે નહી.
  • અરજદારે લોન માટેનું અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઇડ પરથી ઓનલાઇન ભરવાનું રહેશે.Tabela Loan Yojana 2023 તથા અરજી મંજુર થયેથી જરૂરી દસ્તાવેજો જે-તે પ્રાયોજના કચેરીએ જમા કરાવવાના રહેશે.
  • ઉપરોક્ત વિગતે આવનાર અરજીની ચકાસણી કરી સંપુર્ણ વિગતો સહ પ્રાયોજના વહીટદારશ્રી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે.જરૂર જણાયે જે તે હેતુ માટે ધંધાનું સ્થળ,યોજનાની વિગત, મળવાપાત્ર સહાયની વિગત,લાભર્થીનો અનુભવ,વીજળી જોડાણ નો પુરાવો વગેરે પેટા માહિતી પણ અરજી સામે સામેલ કરવાની રહેશે.
  • કોર્પોરેશનની જાહેરાતમાં જણાવેલ રીક્ષા, ટ્રેકટર, ઇકો ગાડી, વાન જેવા વાહનની લોન લેવા માંગતા અરજદારોએ પાકુ લાયસન્સ ફરજિયાત ધરાવતા હોય તેવા અરજદારની લોન મંજૂર કરવામાં આવશે. કોઇપણ સંજોગોમાં કાચુ લાયસન્સ ચલાવી લેવામાં આવશે નહી.
  • વધુમાં અધૂરી વિગતોવાળી દરખાસ્ત કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી. તે માટે ફરીથી પુર્તતા કરવામાં આવશે નહી.
  • અરજદારે જે તે એક જ હેતુ માટે લોન અરજી કરવાની રહેશે
  • અરજદારે માંગણી કરેલ લોન ફોર્મ વંચાણે લીધા બાદ જરૂરિયાત મુજબની વિગતો માં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે.
  • લાભાર્થીએ કોર્પોરેશનને નક્કી કરેલ અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
  • અરજદારે રજૂ કરેલ જામીનની વિગતો એક વાર રજૂ કર્યા પછી જામીન બદલી શકાશે નહી.

તબેલા માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો

Tabela Loan Yojana 2023 માં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે, તેની માહિતી નીચે મુજબ છે.

  • લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.
  • લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
  • આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.
  • તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
  • આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
  • આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

તબેલા લોન યોજના માટે  જરૂરી દસ્તાવેજો:

  • અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીનું )
  • અરજદારના રેશનકાર્ડની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • આધાર કાર્ડની નકલ
  • અરજદાર દ્વારા સબમિટ કરેલ મિલકતનો પુરાવો (બિલ્ડીંગ દસ્તાવેજો અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરના છે અને જમીનનો 7/12 અને 8-A અથવા બોજ વગરનો છે)
  • ગેરેન્ટર-1ના 7-12 અને 8-A અથવા મકાનના દસ્તાવેજો અને પ્રોપર્ટી કાર્ડ
  • જમીનદાર-1 દ્વારા રજૂ કરાયેલ મિલકત અંગે સરકાર દ્વારા મંજૂર કરાયેલ મૂલ્યાંકન મૂલ્યાંકન અહેવાલ
  • જમીનદાર-2 દ્વારા રજુ કરેલ મિલકત અંગે સરકારે માન્ય કરેલ મૂલ્યાંકન મૂલ્યાંકન અહેવાલ
  • બેલીફે રૂ.20/-ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ એફિડેવિટ સબમિટ કરવાનું રહેશે.
  • Google Search પર જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Adijati Vikas Vibhag Gujarat ની Official Website  ખુલશે.
  • હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું TAB ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
  • તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • તમે પોતાનું Page Login કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈનબતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, Tabela Loan Yojana 2023 અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા બનાવવા માટે લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના Document Upload કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટે લઈને સાચવી રાખવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક :

અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
અહીં લોગિન કરો અહીં ક્લિક કરો
અહીં નોંધણી કરો અહીં ક્લિક કરો

FAQs  |  Tabela Loan Yojana 2023

  1. ગુજરાત સરકાર દ્વારા તબેલા લોન સહાય યોજના માં કેટલું ધિરાણ આપવામાં આવ્યા છે?

    ગુજરાત સરકાર ના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ગુજરાતના લોકોને તબેલા સહાય યોજના હેઠળ વ્યાજદર સાથે ચાર લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

  2. તબેલા લોન સહાય યોજના હેઠળ કેટલા વ્યાજ દર સાથે ધિરાણ આપવામાં આવે છે?

    04% ના વ્યાજ દર સાથે ધિરાણ આપવામાં આવે છે.

  3. તબેલા લોન સહાય યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા શું છે?

    જો અરજી કરનાર વ્યક્તિએ ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેમના માટે 1,20,000/- રૂપિયા થતા જ શહેરી વિસ્તારમાં રહેતો હોય તો તેમના માટે 1,50,000/- રૂપિયાની આવક ધરાવતા હોય એ લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે.

  4. તબેલા લોન સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

    આદિજાતિ વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ગુજરાતના મૂળ વ્યક્તિ એટલે કે ગુજરાતના નાગરિકો આદિજાતિના (ST) નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકે છે.

Leave a Comment