ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022: ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા હેડ કોન્સ્ટેબલ (Education & Stress Counsellor) 23 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલ તમામ માહિતી વાંચીને ઓનલાઈન અરજી કરી શકશે.
ITBP Constable Recruitment 2022 : Indo Tibetan Border Police Force (ITBP) invites online application from eligible Indian Male Citizens (including subject of Nepal and Bhutan) to fill up vacancies of Constable (Pioneer) Group C Non- Gazetted Posts on temporary basis likely to be permanent in ITBP Police Force.
ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022
All the details related to ITBP Recruitment 2022 like Notification, Eligibility, Qualification, Age Limit, Salary, Apply Online, Important Dates, Application Fees, How to Apply, Exam Date, Admit Card, Answer Key, Syllabus, Results, Previous Papers, etc are given below.
આ પણ વાંચો: GRD ભરતી વડોદરા 2022
સંસ્થાનું નામ | ITBP |
પોસ્ટનું નામ | હેડ કોન્સ્ટેબલ |
કુલ જગ્યાઓ | 23 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ઇન્ડિયા |
ફોર્મ શરૂ થવાની તારીખ | 13 ઓક્ટોબર 2022 |
ફોર્મની છેલ્લી તારીખ | 11 નવેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | itbpolice.nic.in |
આ પણ વાંચો: IOCL માં 1535 જગ્યાઓ માટે ભરતી 2022
ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે મનોવિજ્ઞાન વિષય સાથે ગ્રેજ્યુએશન અથવા કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.recruitment.itbpolice.nic.in પર જઈને તારીખ 13 ઓક્ટોબર 2022 થી 11 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
આ પણ વાંચો: ONGC માં 871 જગ્યાઓ માટે ભરતી 2022
વય મર્યાદા
ઉમેદવાર ની ઉંમર 20 વર્ષથી 25 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં આવશે.
આ પણ વાંચો:SBI ભરતી 2022 – પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ માટે ભરતી
પગાર ધોરણ
સિલેક્ટ થયેલા ઉમેદવારોને 7માં પગાર પંચ મુજબ રૂ. 25,500 થી 81,100 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.
ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022
ITBP દ્વારા હેડ કોન્સ્ટેબલ ની 23 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે આપેલ ટેબલમાં તમે કેટેગરી પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.
આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના – મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય
હેડ કોન્સ્ટેબલ | GEN | OBC | EWS | SC | કુલ જગ્યાઓ |
પુરુષ | 11 | 03 | 02 | 04 | 20 |
મહિલા | 02 | 00 | 00 | 01 | 03 |
ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પક્રિયા
ઉમેદવારો ની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
અરજી ફી
Gen/OBC/EWS | રૂ.100/- |
Women/SC/ST/Ex Serviceman | કોઈ ફી નહિ |
આ પણ વાંચો: મફત પ્લોટ યોજના 2022 | મફત પ્લોટ યોજના ફોર્મ
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | 13 ઓક્ટોબર થી શરૂ થશે |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી FAQ
ITBP દ્વારા હેડ કોન્સ્ટેબલ ની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
ITBP દ્વારા હેડ કોન્સ્ટેબલ ની 23 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
ITBP ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
ITBP ની ઓફિશિયલ વેબસાઈટ www.itbpolice.nic.in છે.