Rajkot Nagrik Sahakari Bank Bharti 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પટાવાળા અને જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતી, અહીથી અરજી કરો

Rajkot Nagrik Sahakari Bank Bharti 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક (Rajkot Nagarik Sahakari Bank, RNSB) દ્વારા ગુજરાત પટાવાળા, જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની)ની પદો માટે બિનઅનુભવી અને અનુભવી ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. RSNB જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2023 માટે ઉમેદવારો 07 માર્ચ 2023 સુધી અરજી કરી શકે છે. નોકરી માટે ઉમેદવારો jobs.rnsbindia.com પર ઓનલાઈન અરજીઓ સબમીટ કરી શકે છે.

Rajkot Nagrik Sahakari Bank Bharti 2023

બેન્કનું નામ રાજકોટ નાગરિક સહકારી બેંક
પોસ્ટનું નામ પટાવાળા, જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની)
છેલ્લી તારીખ 07 માર્ચ 2023
વેબસાઈટ jobs.rnsbindia.com

પોસ્ટનું નામ

  • એપ્રેન્ટિસ – પ્યુન
  • એપ્રેન્ટિસ – પ્યુન
  • જુનિયર.એક્સક્યુટીવ (ટ્રેઈની)

Rajkot Nagrik Sahakari Bank Bharti 2023 પસંદગી પ્રક્રિયા

RNSBL ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  • લેખિત પરીક્ષા
  • વ્યક્તિગત મુલાકાત (PI)
  • દસ્તાવેજ ચકાસણી

Rajkot Nagrik Sahakari Bank Bharti 2023 પગાર ધોરણ (પે-સ્કેલ)

  • કંપનીની નીતિ મુજબ ( જાહેરાત વાંચો )

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023: કેવી રીતે અરજી કરવી

લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ પગલાંને અનુસરીને રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023 માટે અરજી કરી શકે છે:

  • રાજકોટ નાગરિક સહકારી બેંકની સત્તાવાર વેબસાઇટ – jobs.rnsbindia.com ની મુલાકાત લો.
  • ‘હવે નોંધણી કરો’ પર ક્લિક કરો અને તમારું એકાઉન્ટ બનાવવા માટે તમારું નામ, જન્મ તારીખ, ઈમેલ સરનામું અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • તમારા રજિસ્ટર્ડ ઈમેલ અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાં લૉગિન કરો.
  • અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો.
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ લિંક :

 

સત્તાવાર નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

VMC Bharti 2023 : વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ માટેની ભરતી 2023, અરજી કરો અહીથી

FAQs

Q: રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • અરજી કરવાની છેલ્લી તારીખ 07 માર્ચ 2023.

Q: રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023 માટે ખાલી જગ્યાઓની સંખ્યા શું છે?

  • ઉલ્લેખિત કરવામાં આવેલી નથી.

Leave a Comment