GPSSB Junior Clerk Call Letter 2023 : જુનિયર ક્લાર્કના કોલ લેટર જાહેર થઈ ગયા છે, અહીથી જુઓ તમારું પરીક્ષા કેન્દ્ર @gpssb.gujarat.gov.in

GPSSB Junior Clerk Call Letter 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2122 જુનીયર ક્લાર્ક (વહીવટ / હિસાબી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 9 એપ્રિલ 2023  (રવિવાર) ના રોજ બપોરે 12:30 કલાકથી 13:30 કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટેના કોલ લેટર એટલે કે પરીક્ષા ની હોલ ટીકેટ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે બહાર પાડવામાં આયા છે.

GPSSB Junior Clerk Call Letter 2023
GPSSB Junior Clerk Call Letter 2023

GPSSB Junior Clerk Call Letter 2023

પોસ્ટનું ટાઇટલ GPSSB Junior Clerk Call Letter 2023
પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
સંવર્ગનું નામ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)
પરીક્ષા તારીખ 09 એપ્રિલ, 2023 (રવિવાર)
કોલ લેટર ડાઉનલોડ તારીખ  31 માર્ચ 2023

અગત્યની સુચના :

  1. ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  2. ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
  3. જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.07/04/2023 સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.

જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023

જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમ છતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.07-04-2023 સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.

GPSSB Junior Clerk Call Letter 2023 ડાઉનલોડ કઈ રીતે કરશો?

GPSSB Junior Clerk Call Letter 2023 OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શન નીચે પ્રમાણે આપવામાં આવી છે.

  • સ્ટેપ 1 ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
  • સ્ટેપ 2 પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
  • સ્ટેપ 4 કોલ લેટર ડાઉનલોડ કરો.
કોલ લેટર માટેની લિંક અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

FaQ’s

1. જુનીયર ક્લાર્ક પરીક્ષા કઇ તારીખે યોજાશે ?

  • જુનીયર ક્લાર્ક પરીક્ષા તા. ૯-૪-૨૦૨૩ ના રોજ યોજાશે.

2. જુનીયર ક્લાર્ક પરીક્ષા ના કોલ લેટર કઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે ?

  • જુનીયર ક્લાર્ક પરીક્ષા ના કોલ લેટર OJAS વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે.

3. જુનીયર ક્લાર્ક પરીક્ષા ના કોલ લેટર કયારે ડાઉનલોડ થશે ?

  • જુનીયર ક્લાર્ક પરીક્ષા ના કોલ લેટર તા. 31-3-2023 થી ડાઉનલોડ થશે.

Leave a Comment