Junior Clerk Answer Key 2023 : ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક પરીક્ષા યોજવામાં આવેલ હતી, જેની આન્સર કી આજ રોજ 11 એપ્રિલના રોજ જાહેર થવાની છે. જે જાહેર કરવામાં આવેલ છે.
Junior Clerk Answer Key 2023
જાહેરાત ક્રમાંક | 12/2021-22 |
પોસ્ટ ટાઈટલ | જુનિયર ક્લાર્ક આન્સર કી 2023 |
પોસ્ટ નામ | Junior Clerk Answer Key 2023 |
પોસ્ટ | જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) |
કુલ જગ્યા | 1181 |
પરીક્ષા તારીખ | 09-04-2023 (રવિવાર) |
સત્તાવાર વેબસાઈટ | www.gpssb.gujarat.gov.in |
જુનિયર ક્લાર્ક આન્સર કી
હમણાં લેવાયેલ Junior Clerk OMR Sheet Download કરવાની લિંક GPSSB વેબસાઈટ પર મુકાઈ ગઈ છે. Ahmedabad, Amreli, Banaskantha, Bharuch, Bhavnagar, Dang, Jamnagar, Junagadh, Kheda, Kachchh, Mehsana, Panchmahal, Rajkot, Sabarkantha, Surat, Surendranagar and Vadodara જિલ્લા ની OMR Sheet મુકાઈ ગઈ છે.
જુનિયર ક્લાર્ક આન્સર કી કઈ રીતે ડાઉનલોડ કરશો ?
- સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ https://gpssb.gujarat.gov.in પર જાઓ.
- જમણી બાજુ આપેલ મેનુમાં આપેલ Answer Key ઓપ્શન પર ક્લિક કરો.
- જાહેરાત ક્રમાંક અને જાહેરાત નામ જુઓ.
- Junior Clerk લખ્યું હશે તેની સામે PDF File હશે તે ડાઉનલોડ કરો.
નોંધ :- આ આર્ટિકલ ફક્ત તમને માહિતી મેળવી તે હેતુસર લખવામાં આવેલ છે, વધું માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ જોઈ શકો છો.
મહત્વની લિંક :
Junior Clerk Answer Key 2023 | અહીં ક્લિક કરો |
જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન 2023 | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |