SSC CGL Bharti 2023 : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 7500 જગ્યાઓ માટે ભરતી, છેલ્લી તારીખ 03/05/2023 @ssc.nic.in

SSC CGL Bharti 2023 : ભારત સરકાર માં  કેંદ્રની ભરતી માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવે  છે. આવી જ ભરતી માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કમ્બાઈન ગ્રેજ્યુએટ લેવલ (SSC CGL 2023) ની અંદાજીત 7500 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે સ્નાતક  ઉમેદવારો છે અને સરકારી નોકરી કરવા માંગતા હોય તેમના માટે આ સુવર્ણ તક છે. અરજી કરવાની શરૂઆત ની  તારીખ તેમજ અરજી કરવાની અંતિમ તારીખ નીચે આપેલ લેખ માં છે.

SSC CGL Bharti 2023
SSC CGL Bharti 2023

SSC CGL Bharti 2023 :

પોસ્ટ નામ SSC CGL ભરતી 2023
કુલ જગ્યા 7500
સંસ્થા સ્ટાફ સિલેકશન કમિશન
અરજી શરૂ તારીખ 03-04-2023
અરજી છેલ્લી તારીખ 03-05-2023
સત્તાવાર વેબસાઈટ ssc.nic.in
અરજી પ્રકાર ઓનલાઈન

કુલ જગ્યાઓ

  • 7500++

પોસ્ટનું નામ

  • આ ભરતી પ્રક્રિયા દ્વારા, ગ્રુપ ‘બી’ અને ગ્રુપ ‘સી’ ની વિવિધ જગ્યાઓ પર કુલ 7500 જેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

મદદનીશ ઓડિટ અધિકારી અને મદદનીશ એકાઉન્ટ ઓફિસર

  • ઉમેદવાર માટે કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવું ફરજિયાત છે.
  • કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી એક વિષય તરીકે સ્ટેટિસ્ટિક્સ સાથેનો કોઈપણ ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી ફરજિયાત છે. તેમજ 12મા સ્તરે ગણિતમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ હોવા જરૂરી છે.

આંકડાકીય તપાસકર્તા ગ્રેડ 2

  • માન્યતા પ્રાપ્ત સંસ્થાના આંકડા સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક વિદ્યાર્થી ભરતી માટે અરજી કરી શકે છે. આમાં તમામ સેમેસ્ટરમાં આંકડાશાસ્ત્ર વિષય હોવો ફરજિયાત છે.

અન્ય તમામ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત

  • અન્ય કોઈપણ સીજીએલની પોસ્ટ માટે, ઉમેદવારે માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત છે.
  • વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

SSC CGL Bharti 2023 પગાર ધોરણ

  • SSC CGL માટે અલગ અલગ પગાર સ્લેબ આપવામાં આવ્યા છે આ મુજબ છે. પે લેવલ 4 (25500-81100), પે લેવલ 5 (29900-92300), પે લેવલ 6 (35400-112400), પે લેવલ 7 (44900-142000), પે લેવલ 8 (47600-151100) પગાર ધોરણ ચુકવવામાં આવશે.

SSC CGL Bharti 2023 અરજી ફી

  • મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવારને કોઈ પ્રકારની ફી ભરવાની નથી, અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી તરીકે ભરવાની રહેશે. (ફી ઓનલાઈન / ઓફલાઈન ભરવાની રહેશે)

SSC CGL ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • અરજી શરૂ તારીખ : 03-04-2023
  • અરજી છેલ્લી તારીખ : 03-05-2023

મહત્વની લિંક : 

SSC CGL Notification 2023 નોટિફિકેશન વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

FAQ – 

સ્ટાફ સિલેક્શન કમિશનમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

  • સ્ટાફ સિલેક્શન કમિશન માં અરજીમાં કરવાની છેલ્લી તારીખ 03 મે 2023

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

  • SSC GD Bharti Official Website Is http://ssc.nic.in/

Leave a Comment