Free Live IPL Match 2023 : હવે ફ્રી માં લાઈવ IPL જોઈ શકાશે, જુઓ આ રીતે

Free Live IPL Match 2023 : Indian Premiure League જે આજથી શરૂ થઈ રહી છે. આ IPL 16 મી સિજન છે જે અમદાવાદમાં  આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં પહેલી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે રમાશે. આ IPL મેચમાં કુલ 72 લીગ મેચો 52 દિવસમાં રમવામાં આવશે.  

Free Live IPL Match 2023
Free Live IPL Match 2023

Free Live IPL Match 2023

પોસ્ટનું નામ Free Live IPL Match 2023
કેટેગરી સ્પોર્ટ્સ ન્યૂઝ
પ્રારંભ તારીખ 31, March 2023
IPL વેબસાઈટ iplt20.com

ફ્રી માં જોઈ શકાશે IPL 2023

ફ્રી માં જોઈ શકાશે IPL 2023 (Watch Free IPL Match 2023) ગયા વર્ષની જેમ આ વખતે પણ Hotstar IPL મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ નહીં કરે. વાયાકોમ 18 ને બદલે ભારતમાં લાઇવ સ્ટ્રીમના અધિકારો મળ્યા છે. Viacom18 આ પ્રસારણ અધિકારો BCCI પાસેથી રૂ. 20,500 કરોડમાં ખરીદ્યા છે. જ્યારે ગયા વર્ષની જેમ આ વખતે પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ભારતમાં ટીવી પર IPL મેચોનું લાઈવ પ્રસારણ કરશે.

જીઓ સિનેમા એપ્લિકેશન

Jio સિનેમા એપ્લિકેશન પર IPL મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ મફતમાં પ્રસારિત કરવામાં આવશે. મેચ 4K ક્વોલિટી સાથે 12 ભાષાઓમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે. સૌથી સારી વાત એ છે કે ચાહકોને આ મેચ જોવા માટે એક પણ પૈસો ખર્ચવો પડશે નહીં. આ ટુર્નામેન્ટ જોવા માટે તમારે કોઈપણ પ્રકારનું સબસ્ક્રિપ્શન લેવાની જરૂર રહેશે નહીં. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો મફતમાં લાઇવ મેચનો આનંદ માણી શકશે.

Jio સિનેમા એપ ફ્રીમાં IPL2023 બતાવશે

JIO CINEMA IPL2023 FREE: Jio સિનેમા એપ ભારતમાં યુઝર્સ માટે IPL 2023 ની મેચોનું લાઇવ સ્ટ્રીમ કરશે. લાઇવ સ્ટ્રીમિંગ માત્ર સબ્સ્ક્રાઇબર્સ જ નહીં પરંતુ તમામ ટેલિકોમ પ્રોવાઇડર્સ યુઝર્સ Jio સિનેમામાં લૉગ ઇન કરીને IPL 2023 મેચનો આનંદ માણી શકે છે. JIO સિવાયના યુઝર્સે પણ લાઈવ મેચ જોવા માટે કોઈ વધારાની રકમ ખર્ચવાની જરૂર નથી. Watch Free IPL Match 2023, આ ઉપરાંત Jio Cinema App દ્વારા યુઝર્સ ટીવી પર લાઈવ મેચ પણ જોઈ શકે છે, જ્યારે વેબસાઈટ દ્વારા લેપટોપ પર IPL LIVE 2023 મેચની મજા ફ્રીમાં માણી શકાશે.

મહત્વપૂર્ણ લિન્ક : 

Jio સિનેમા એપ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment