GSEB HSC Science Result News 2023 : ધોરણ 12 સાયન્સનું પરિણામ મે મહિના ના પહેલા અઠવાડિયે જાહેર થઇ શકે, જુઓ અહીથી સંપૂર્ણ સમાચાર

GSEB HSC Science Result News 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31 માર્ચ 2023 થી શરૂ થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું પરિણામ મે મહિનાના પેહલા અઠવાડિયા માં જાહેર થઈ શકે તેવી શક્યતા છે. કારણકે પેપર ચકાસણીની કામગીરી હવે છેલ્લા તબ્બકા છે. આ કામગીરી થોડા દિવસોમાં પૂરી થશે અને પરિણામની તારીખ જાહેર કરવામાં આવશે.

GSEB HSC Science Result News 2023
GSEB HSC Science Result News 2023

GSEB HSC Science Result News 2023

પોસ્ટનું નામ GSEB HSC Science Result News 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામ ધો-12 સાયન્સ
ધો-12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ 1.26 લાખ
વેબસાઈટ www.gseb.org

ધો-12 સાયન્સનું પરિણામ મેના પહેલા અઠવાડિયે જાહેર થઇ શકે

આ વર્ષે વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પેપર તપાસ કરવાનો કાર્યક્રમ પરીક્ષા પૂરી થયા બાદ શરુ કરાયો હતો. બોર્ડ દ્વારા જ્યારે નિર્ણય લેવાયો ત્યારે પરિણામ મોડું આવવાનો અંદાજ હતો, HSC Science Result News 2023 પરંતુ પેપર ચકાસણી માટે શિક્ષકોને ફરજીયાત મૂલ્યાંકન કેન્દ્રો પર હાજર થવા અને નક્કી કરેલી સંખ્યામાં પે૫૨ ચકાસણી કરવા જણાવ્યું હતું.

પેપર ચકાસણીમાં ઘણા શિક્ષકોએ મુક્તિ માટે અરજી કરી હતી. પરંતુ બોર્ડે આ વર્ષે કડક નીતિ અપનાવીને અરજીમાંથી માત્ર 10 ટકાથી ઓછા શિક્ષકોને તપાસ કાર્યક્રમમાંથી મુક્તિ આપવાની છૂટ આપી હતી.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 2023

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 2023: ઉપરાંત ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ પેપર ચકાસણીમાંથી આ વર્ષે બાકાત કરાયા નથી. જેના કારણે પેપરચકાસણીની કામગીરી મોડી શરુ થઇ હોવા છતા પણ પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. HSC Science Result News 2023, પરિણામ જાહેર થયા બાદ તુરંત જ રાજ્યમાં એન્જિનિયરિંગ અને મેડિકલના વિવિધ કોર્સ માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ થશે.

મહત્વપૂર્ણ લિન્ક :

ધોરણ 12 સાયન્સ પરિણામ બાબત સમાચાર અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

FAQs

પ્ર: ગુજરાત બોર્ડ 12માનું પરિણામ 2023 ક્યારે જાહેર થશે?

A: ગુજરાત બોર્ડનું 12મું પરિણામ 2023 મે 2023માં જાહેર થવાની ધારણા છે.

પ્ર: હું મારા ગુજરાત બોર્ડ 12માનું પરિણામ 2023 કેવી રીતે ચકાસી શકું?

A: વિદ્યાર્થીઓ તેમના ગુજરાત બોર્ડનું 12મું પરિણામ 2023 સત્તાવાર વેબસાઇટ www.gseb.org દ્વારા અથવા SMS દ્વારા ઓનલાઈન જોઈ શકે છે.

Leave a Comment