Tractor Sahay Yojana 2023 : ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સહાય, જાણો કેટલી સહાય મળશે અને કેવી રીતે ?

Tractor Sahay Yojana 2023 : ગુજરાત રાજ્યમાં ઘણી બધી અવનવી પદ્ધતિઓ ચાલતી હોય છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતોની આવકમાં વધારો થાય તેમજ દેશનો વિકાસ થાય તે માટે તેઓ ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપે છે જેના વિષે આપણે આ લેખમાં સંપૂર્ણ માહિતી વિગતવાર સમજીશું.

Tractor Sahay Yojana 2023
Tractor Sahay Yojana 2023

Tractor Sahay Yojana 2023

યોજનાનું નામ ટ્રેકટર સહાય યોજના (Tractor Sahay Yojana)
ભાષા ઇંગલિશ અને ગુજરાતી
યોજનાનો હેતુ ખેડૂત પાક માં સારું ઉત્પાદન લેવા માટે અને ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી મેળવવા માટે
લાભાર્થીઓ ગુજરાતના ખેડૂતો
Launched By ગુજરાત સરકાર
Supervised By Agriculture cooperation department, Gujarat Government વિભાગ
Official Website ikhedut.gujarat.gov.in

Tractor Sahay Yojana 2023

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રેકટર સહાય યોજના માટેનું મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેતો ગુજરાતનો ખેડૂતે તેમને ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા પર તેમને આર્થિક રીતે સહાય મળે. Tractor Sahay Yojana 2023 ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.Tractor Sahay Yojana 2023

આમ ટ્રેકટર સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને સબસીડી આપવામાં આવશે જેમના સહાય ધોરણો નીચે મુજબ આપેલા છે. આ યોજનાને ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજના છે.

Tractor Subsidy Sahay yojana 2023 ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (2૦ PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

Eligibility of Tractor Sahay Yojana 2023

Krushi ane Sahkar Vibhag Gujarat વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. કૃષિને લગતી તમામ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા એસ.સી,એસ.ટી,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે નહીં.
  • ખેડૂતઓએ Tractor Subsidy Scheme યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Form ભરવાનું રહેશે.

Document for Tractor Sahay Yojana 2023

ikhedut portal પર ચાલતી ટ્રેકટર સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નીચે મુજબ આપેલા છે.

  • ખેડૂતનો ikhedut portal 7-12
  • લાભાર્થી ખેડૂતની આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • ખેડૂતના રેશનકાર્ડની નકલ
  • જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
  • બેંક ખાતાની ઝેરોક્ષ
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

ટ્રેક્ટર સહાય યોજનાનું સહાય ધોરણ | Tractor Sahay Yojana 2023

ટ્રેકટર યોજના માટે સબસીડી નક્કી થયેલી છે. આ સહાય યોજના હેઠળ અરજદાર ખેડૂતોની જાતિ અને દરજ્જાના આધારે Subsidy આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

અનુસૂચિત જાતિ અને
અનુસૂચિત જન જાતિના ખેડૂતોને
• આ જ્ઞાતિના લાભાર્થીઓને ખર્ચનાં 50 % સુધી સહાય,
મહત્તમ રૂ.0.60 લાખ//એકમ સુધી મળવાપાત્ર થશે.
સામાન્ય અને અન્ય ખેડૂતોને સામાન્ય ખેડુતને ખર્ચના 40 %  મુજબ રૂ.0.45 લાખ/એકમદીઠ,
બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.

Tractor Sahay Yojana 2023 ફોર્મ કેવી રીતે ભરવું

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમને વિવિધ બાગાયતી યોજનાઓ લિસ્ટ તમને બતાવશે.
  • જેમાં અનુક્રમ નં 17 – “ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ

મહત્વપૂર્ણ લિંક :

આઇ ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો

FAQ’s

1. ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

  • ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી 31 મે 2023 છે

2. ટ્રેક્ટર સહાય યોજના સત્તાવાર વેબસાઈટ કઈ છે?

  • ટ્રેક્ટર સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે

Leave a Comment