GSEB SSC Result 2023 : ધોરણ 10 રિજલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, જુઓ ક્યારે આવશે રિજલ્ટ

GSEB SSC Result 2023 : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હમણાં જ થોડા દિવસો પેલા ધોરણ 10 માં ની પરીક્ષા લેવામાં આવી હતી, જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા ધોરણ-10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.

GSEB SSC Result 2023
GSEB SSC Result 2023

GSEB SSC Result 2023

પોસ્ટનું નામ ધોરણ 10 પરિણામ બાબત
બોર્ડનું નામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા 118696
પરિણામનું નામ GSEB SSC Result 2023
પરિણામની તારીખ જૂન માસના પ્રથમ સપ્તાહમાં
વેબસાઈટ https://www.gseb.org/

ધોરણ 10 પરિણામ નું પરિણામ ક્યારે આવશે?

ધોરણ 10 પરિણામ નું પરિણામ 2023: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

ધોરણ-10ની આટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27 માર્ચ 2023ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 (GSEB SSC 2023)ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.GSEB SSC Result 2023

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 14મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ-10ની પરીક્ષા 28મી માર્ચ સુધી યોજાઈ હતી જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી યોજાઈ હતી. દરમિયાન

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર

કુલ પરિણામ 65.18%
કુલ કેન્દ્રો 958
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા 5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ) 94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ 19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત) 75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ) 54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા 294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા 121
કુમારોનું પરિણામ 59.92%
કન્યાઓનું પરિણામ 71.66%

ગયા વર્ષે 958 કેન્દ્રો પરથી લેવામાં આવી હતી પરીક્ષા

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા વર્ષે માર્ચ એપ્રિલ-2022 રાજ્યના 81 ઝોનના 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3,183 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 33,245 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

મહત્વપૂર્ણ લિન્ક : 

WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

FAQ’s

1. GSEB ની સત્તાવાર વેબસાઇટ શું છે?
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની સત્તાવાર વેબસાઇટ gseb.org છે.
2. હું મારું ગુજરાત બોર્ડ SSC પરિણામ 2023 ક્યાં જોઈ શકું?
  • તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની અધિકૃત વેબસાઇટ પર તમારું ગુજરાત બોર્ડ એસએસસી પરિણામ 2023 ઑનલાઇન જોઈ શકો છો.

Leave a Comment