સરકારી ભરતી Latest Jobs Trending

GSTES ભરતી 2022 @eklavya-education.gujarat.gov.in

GSTES ભરતી 2022 : ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) ગાંધીનગર દ્વારા રોજગાર સમાચાર અખબારમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી લાયક અને અનુભવી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી આમંત્રિત કરે છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તારીખ 28/09/2022 થી 07/10/2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ખાતે વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધિ કરવામાં આવ્યું છે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરાવવાની રહેશે. GSTES ભરતી 2022 ની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, પગાર ધોરણ અને બીજી તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

GSTES ભરતી 2022

GSTES ભરતી 2022

સંસ્થાનું નામ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ 03
નોકરીઓનો પ્રકાર કરાર
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન
જોબ લોકેશન ગુજરાત
નોકરી ની શ્રેણી GSTES
ફોર્મની છેલ્લી તારીખ 07/10/2022
ઓફિશિયલ વેબસાઈટ eklavya-education.gujarat.gov.in

 

આ પણ વાંચો: જિલ્લા સુરક્ષા એકમ વડોદરા માં ભરતી 2022

GSTES ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામ લાયકાત
લીગલ કન્સલટન્ટ માન્ય યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાના કાયદાના સ્નાતક (સ્પેશિયલ) અથવા HSC પછી કાયદાનો પાંચ વર્ષનો કોર્ષ
પ્રોજેકટ મેનેજર MBA/MSW/પી.જી.ડી.ઇ.એમ અને પી.જી.ડી.આર.એમ
આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર B.com ટેલી સાથે

GSTES ભરતી 2022 નોકરીની વિગતો

  • કાનૂની સલાહકાર
  • પ્રોજેક્ટ મેનેજર
  • આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર

આ પણ વાંચો: ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

GSTES ભરતી 2022 નોકરીના પગારની માહિતી

  • કાનૂની સલાહકાર: રૂ. 30,000/-
  • પ્રોજેક્ટ મેનેજર: રૂ. 25000/-
  • મદદનીશ પ્રોજેક્ટ મેનેજર: રૂ. 10,000/-

GSTES ભરતી 2022 ભરતી ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ https://eklavya-education.gujarat.gov.in/ પર જઈને તારીખ 28 સપ્ટેમ્બર 2022 થી 07 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

આ પણ વાંચો:SBI ભરતી 2022 – પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ માટે ભરતી

પસંદગી પ્રક્રિયા

  • ટેસ્ટ/ મેરિટ/ ઇન્ટરવ્યુ

મહત્વની તારીખ

  • છેલ્લી તારીખ: 7-10-2022

GSTES ભરતી 2022 માટે ઑનલાઇન અરજી કરવાનાં પગલાં

  • રસ ધરાવતા ઉમેદવારો નીચેની લિંક પરથી GSTES જોબ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
  • મહત્વપૂર્ણ નોંધ: ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત અથવા સૂચના સાથે અરજી કરતા પહેલા ઉપરોક્ત વિગતો તપાસો અને તેની પુષ્ટિ કરો.

આ પણ વાંચો: ONGC માં 871 જગ્યાઓ માટે ભરતી 2022

મહત્વપૂર્ણ લિંક : 

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટે અહીં ક્લિક કરો

 

GSTES ભરતી FAQ

GSTES નું પૂરું નામ શું છે?

GSTES નું પૂરું નામ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી છે.

GSTES ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

GSTES ની ઓફિશિયલ વેબસાઈટ https://eklavya-education.gujarat.gov.in છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *