National Thermal Power Corporation – NTPC Recruitment – 280 Engineering Executive Trainee Vacancy 2021
અમારા whatsapp ગ્રૂપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
જગ્યાનું નામ : એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ તાલીમાર્થી (EET)
કુલ જગ્યાઓ : ૨૮૦ જગ્યા
પગાર : ૪૦૦૦૦-૧,૪૦,૦૦૦/-
શૈક્ષણિક લાયકાત : ઇલેક્ટ્રિકલ / મિકેનિકલ / ઇલેક્ટ્રોનિક્સ / ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછી 65% ગુણ સાથે એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારો ગેટ ૨૦૨૧ ની પરીક્ષામાં હાજર હોવા જોઈએ.
વય મર્યાદા : ૨૭ વર્ષ
અરજી ફી :
GENERAL/ OBC /EWS માટે : રૂ. ૩૦૦
SC/ST/PWD/XSM માટે : કોઈ ફી નથી
ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ દ્વારા પરીક્ષા ફી ચૂકવો.
અરજી કેવી રીતે કરશો : રસ ધરાવતા ઉમેદવારો ૨૧-૦૫-૨૦૨૧ થી ૧૦-૦૬-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન વેબસાઈટ www.ntpccareers.net દ્વારા અરજી કરી શકે છે.
યાદ રાખવાની મહત્વપૂર્ણ તારીખો :
- ઓનલાઇન અરજી કરવાની પ્રારંભ તારીખ : ૨૧ મે ૨૦૨૧
- ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ : ૧૦ જૂન ૨૦૨૧
- ફી ચુકવવાની અંતિમ તારીખ : ૧૦ જૂન ૨૦૨૧
નોકરીનું સ્થળ : સંપૂર્ણ ભારત
અરજી કરવા માટે : અહીં ક્લિક કરો
નોંધ : કૃપા કરીને હંમેશાં સત્તાવાર વેબસાઇટ દ્વારા જાહેરાત / સૂચનાની ઉપરની વિગતોની તપાસ અને પુષ્ટિ કરો.