ONGC ભરતી 2022: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ONGC દ્વારા AAE, કેમિસ્ટ, ટ્રાન્સપોર્ટ ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ તારીખ 12 ઓક્ટોબર 2022 સુધી ભરી શકશે.
ONGC ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | ONGC ભરતી 2022 |
પોસ્ટ નામ | AAE, કેમિસ્ટ, વગેરે |
કુલ જગ્યા | 871 |
કંપની નામ | ONGC |
સ્થળ | ભારત |
અરજી શરૂ તારીખ | 22-09-2022 |
અરજી છેલ્લી તારીખ | 12-10-2022 |
સત્તાવાર વેબ સાઈટ | www.ongcindia.com |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ONGC વેકન્સી 2022
ONGC દ્વારા કુલ 871 જગ્યાઓની ભરતી કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો..
પોસ્ટનું નામ | જગ્યાઓ |
AAE | 641 |
જીઓલોજિસ્ટ | 39 |
કેમિસ્ટ | 55 |
જીઓફિઝિસ્ટીટ | 78 |
પ્રોગ્રામિંગ ઓફિસર | 13 |
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર | 32 |
ટ્રાન્સપોર્ટ ઓફિસર | 13 |
ONGC ભરતી શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | લાયકાત |
AAE | સંબંધિત ટ્રેડમાં એન્જીનીયરીંગ ની ડીગ્રી |
જીઓલોજિસ્ટ | M.sc, M.tech માં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજી ની ડીગ્રી |
કેમિસ્ટ | કેમિસ્ટ્રી માં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી |
જીઓફિઝિસ્ટીટ | સંબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી |
પ્રોગ્રામિંગ ઓફિસર | ડિપ્લોમા/ડીગ્રી/MCA |
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર | કોઈપણ ટ્રેડમાં એન્જીનીયરીંગની ડીગ્રી |
ટ્રાન્સપોર્ટ ઓફિસર | સંબંધિત ટ્રેડ માં એન્જીનીયરીંગ ની ડીગ્રી |
ONGC ભરતી વય મર્યાદા
AAE (ડ્રીલીંગ / કમેન્ટીગ) | અન્ય તમામ પોસ્ટ માટે |
GEN/EWS : 28 | GEN/EWS : 30 |
OBC : 31 | OBC : 33 |
SC / ST : 33 | SC / ST : 35 |
PwBD : 38 | PwBD : 40 |
ONGC ભરતી પગાર ધોરણ
ONGC ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને રૂ. 60,000 થી 1,80,000 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.
અરજી ફી
GEN / OBC / EWS | રૂ. 300 |
SC / ST / PwBD | કોઈ ફી નથી |
ONGC ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી નીચેના ધારા ધોરણો મુજબ કરવામાં આવશે:
Gate Score 2022 | 60% |
લાયકાત | 25% |
ઇન્ટરવ્યૂ | 15% |
ONGC ભરતી અરજી તારીખ
અરજી શરૂ તારીખ : 22 સપ્ટેમ્બર 2022
અરજી છેલ્લી તારીખ : 12 ઓક્ટોબર 2022
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
ONGC ભરતી FAQ
ONGC દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
ONGC દ્વારા કુલ 871 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
ONGC ભરતી 2022 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
ONGC ભરતી 2022ની ફોર્મ ભરવાની છેલ્લી 12 ઓક્ટોબર 2022 છે.
ONGC ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
www.ongcindia.com ઓફિશિયલ વેબસાઈટ છે.