ONGC ભરતી 2022 – કુલ 871 જગ્યાઓ,પગાર 60000 થી શરૂ

ONGC ભરતી 2022: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ONGC દ્વારા AAE, કેમિસ્ટ, ટ્રાન્સપોર્ટ ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ તારીખ 12 ઓક્ટોબર 2022 સુધી ભરી શકશે.

ONGC ભરતી 2022

ONGC ભરતી 2022

પોસ્ટ ટાઈટલ ONGC ભરતી 2022
પોસ્ટ નામ AAE, કેમિસ્ટ, વગેરે
કુલ જગ્યા 871
કંપની નામ ONGC
સ્થળ ભારત
અરજી શરૂ તારીખ 22-09-2022
અરજી છેલ્લી તારીખ 12-10-2022
સત્તાવાર વેબ સાઈટ www.ongcindia.com
અરજી પ્રકાર ઓનલાઈન

ONGC વેકન્સી 2022

ONGC દ્વારા કુલ 871 જગ્યાઓની ભરતી કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો..

પોસ્ટનું નામ જગ્યાઓ
AAE 641
જીઓલોજિસ્ટ 39
કેમિસ્ટ 55
જીઓફિઝિસ્ટીટ 78
પ્રોગ્રામિંગ ઓફિસર 13
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર 32
ટ્રાન્સપોર્ટ ઓફિસર 13

ONGC ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામ લાયકાત
AAE સંબંધિત ટ્રેડમાં એન્જીનીયરીંગ ની ડીગ્રી
જીઓલોજિસ્ટ M.sc, M.tech માં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજી ની ડીગ્રી
કેમિસ્ટ કેમિસ્ટ્રી માં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી
જીઓફિઝિસ્ટીટ સંબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી
પ્રોગ્રામિંગ ઓફિસર ડિપ્લોમા/ડીગ્રી/MCA
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર કોઈપણ ટ્રેડમાં એન્જીનીયરીંગની ડીગ્રી
ટ્રાન્સપોર્ટ ઓફિસર સંબંધિત ટ્રેડ માં એન્જીનીયરીંગ ની ડીગ્રી

ONGC ભરતી વય મર્યાદા

AAE (ડ્રીલીંગ / કમેન્ટીગ) અન્ય તમામ પોસ્ટ માટે
GEN/EWS : 28 GEN/EWS : 30
OBC : 31 OBC : 33
SC / ST : 33 SC / ST : 35
PwBD : 38 PwBD : 40

ONGC ભરતી પગાર ધોરણ

ONGC ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને રૂ. 60,000 થી 1,80,000 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.

અરજી ફી

GEN / OBC / EWS રૂ. 300
SC / ST / PwBD કોઈ ફી નથી

ONGC ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી નીચેના ધારા ધોરણો મુજબ કરવામાં આવશે:

Gate Score 2022 60%
લાયકાત 25%
ઇન્ટરવ્યૂ 15%

ONGC ભરતી અરજી તારીખ

અરજી શરૂ તારીખ : 22 સપ્ટેમ્બર 2022

અરજી છેલ્લી તારીખ : 12 ઓક્ટોબર 2022

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

 

ONGC ભરતી FAQ

ONGC દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

ONGC દ્વારા કુલ 871 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

ONGC ભરતી 2022 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ONGC ભરતી 2022ની ફોર્મ ભરવાની છેલ્લી 12 ઓક્ટોબર 2022 છે.

ONGC ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

www.ongcindia.com ઓફિશિયલ વેબસાઈટ છે.

Leave a Comment