SBI ભરતી 2022-કુલ 714 જગ્યાઓ માટે ભરતી

SBI ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજર, સેન્ટ્રલ ઓપરેટર ટીમ વગેરેની 714 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે. ઉમેદવારોએ ઓફિશિયલ નોટીફીકેશન વાંચી લેવી જેથી ફોર્મ ભરવામાં સરળતા રહે.

SBI ભરતી 2022

SBI ભરતી 2022 – Highlights

સંસ્થાનું નામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
જાહેરાત ના CRPD/SCO/2022-23/16, CRPD/SCO-WEALTH/2022-23/14, CRPD/SCO/2022-23/13
પોસ્ટનું નામ નિષ્ણાત અધિકારીઓની જગ્યાઓ (મેનેજર, ડેપ્યુટી મેનેજર અને અન્ય પોસ્ટ્સ)
ખાલી જગ્યાની સંખ્યા 714
એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી
અરજીની શરૂઆતની તારીખ 31-08-2022
અરજીની અંતિમ તારીખ 20-09-2022
ઓનલાઈન પરીક્ષા તારીખ 08-10-2022
જોબ સ્થાન સમગ્ર ભારતમાં
સત્તાવાર વેબસાઇટ www.sbi.co.in

SBI ભરતી 2022

SBI દ્વારા મેનેજર, રિલેશનશિપ મેનેજર,સેન્ટ્રલ ઓપરેશન ટીમ,ઇન્વેસમેન્ટ ઓફિસર અને બીજી અન્ય જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.SBI ભરતી 2022 એ બેંકિંગ ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવા માગતા યુવાનો માટે સુવર્ણ મોકો છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 31 ઓગસ્ટ 2022 થી 20 સપ્ટેમ્બર 2022 સુધી ભરી શકાશે.

SBI મેનેજર ભરતી 2022

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 714 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ વાઇઝ જગ્યાઓ જોઈ શકો છો:

પોસ્ટનું નામ જગ્યાઓ
મેનેજર (બિઝનેસ પ્રોસેસ) 01
સેન્ટ્રલ ઓપરેશન ટીમ (સપોર્ટ) 02
મેનેજર (બિઝનેસ ડેવલપમેન્ટ) 02
પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર 02
રિલેશનશિપ મેનેજર 335
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર 52
સિનિયર રિલેશનશિપ મેનેજર 147
રિલેશનશિપ મેનેજર (ટિમ લીડ) 37
રિલેશનશિપ હેડ 12
કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવ 75
કુલ જગ્યાઓ 714

શૈક્ષણિક લાયકાત

દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ આપવામાં આવી છે.શૈક્ષણિક લાયકાત ની તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો. ઓફિશિયલ નોટિફિકેશન તમે નીચે આપેલ લિંક દ્વારા ડાયરેકટ ડાઉનલોડ કરી શકશો.

આ પણ વાંચો:ગુજરાત ના તમામ ગામડાના નકશા ડાઉનલોડ કરો

SBI ભરતી 2022 વય મર્યાદા

પોસ્ટ પ્રમાણે અલગ અલગ વય મર્યાદા આપવામાં આવેલી છે.કેટેગરી પ્રમાણે ઉંમર માં છૂટછાટ આપવામાં આવશે.

SBI ભરતી 2022 એપ્લાય ઓનલાઈન

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2022 છે.

આ પણ વાંચો:ગુજરાત અનુબંધમ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરો અને ઘરેબેઠા નોકરીની માહિતી મેળવો

SBI ભરતી 2022 એપ્લિકેશન ફી

Gen/OBC/EWS રૂ.750/-
SC/ST/PWD કોઈ ફી નથી

SBI ભરતી 2022 સિલેક્શન પ્રોસેસ

ઉમેદવારો ની પસંદગી એજ્યુકેશન ક્વોલિફિકેશન અને અનુભવ ના આધારે કરવામાં આવશે.પસંદગી નો છેલ્લો અધિકાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નો રહેશે.

SBI ભરતી 2022 અરજી કઈ રીતે કરવી

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.sbi.co.in પર જાઓ.
  • તેમાં “Careers” ઓપ્શન પર ક્લિક કરો.
  • જેમાંથી CRPD/SCO-WEALTH/2020-23/14 જાહેરાત ક્રમાંકવાળી પોસ્ટ શોધો.
  • સૌપ્રથમ નોંધણી કરો.
  • લોગીન કરીને જે માહિતી માંગવામાં આવેલ છે ભરો.
  • જરૂરી પુરાવા અપલોડ કરો
  • ફી ભરવાનું ઓપ્શન આવશે તેમાંથી ફી ભરો.
  • અરજી અને ફી પહોંચની પ્રિન્ટ કાઢી લ્યો.

SBI ભરતી 2022 ભરતી ફોર્મ ભરવાની તારીખ

ફોર્મ ભરવાના શરૂ તારીખ 31-08-2022
ફોર્મ ભરવાના છેલ્લી તારીખ 20-09-2022
ઓફિશિયલ જાહેરાતો વાંચો
CRPD/SCO/2022-23/13 ક્લિક કરો
CRPD/SCO-Wealth/2022-23/14 ક્લિક કરો
CRPD/SCO-Wealth/2022-23/16 ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
OjasNokari Homepage ક્લિક કરો

SBI ભરતી 2022 FAQ

SBI ભરતી દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

કુલ 714 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

SBI ભરતી 2022ની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 20-09-2022

SBI બેંકની સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

SBIની સત્તાવાર વેબ સાઈટ https://www.sbi.co.in છે.

Leave a Comment