Beauty Parlour Kit Sahay Yojana 2023 : મહિલાઓને મળશે મફત બ્યુટી પાર્લર કીટ, જાણો કેવી રીતે ઓનલાઇન અરજી કરવી

Beauty Parlour Kit Sahay Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ ગુજરાતમાં ચાલતી હોય છે જેમાં ની એક માનવ ગરિમા યોજના છે આ યોજના હેઠળ સમાજના આર્થિક હેઠળ પછાત વર્ગના મહિલાઓને સ્વરોજગાર તેમજ ધંધા માટે બ્યુટી પાર્લર કીટ ની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે શું પ્રક્રિયા છે તેમજ શું દસ્તાવેજો જોઈએ તે આપણે નીચે આપેલ લેખમાં જોઈશું.

Beauty Parlour Kit Sahay Yojana 2023
Beauty Parlour Kit Sahay Yojana 2023

Beauty Parlour Kit Sahay Yojana 2023

યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના 2023
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામ ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન
સત્તાવાર પોર્ટલ e-kutir.gujarat.gov.in
 અરજી શરૂ થવાની તારીખ 01/04/2023
મળવાપાત્ર લાભ સિલાઈ મશીન

Beauty Parlour Kit Sahay Yojana 2023

ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક બ્યુટી પાર્લર કીટ સહાય 2023 હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ મફત બ્યુટી પાર્લર કીટ મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. Beauty Parlour Kit Sahay આ યોજના હેઠળ મહિલાઓ બ્યુટી પાર્લર કીટ મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.

બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • રાજદારશ્રીની વય મર્યાદા 16 થી 60 વર્ષની હોવી જોઈએ.
  • અનુસૂચિત જાતિના લોકો જેમની વાર્ષિક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં ₹ 120,000 છે અને રૂ. 150,000 છે.
  • અનુસૂચિત જાતિઓમાં સૌથી પછાત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા નથી.
  • જો લાભાર્થી અથવા લાભાર્થીના પરિવારના અન્ય સભ્યોએ આ યોજના હેઠળ અગાઉ લાભ લીધો હોય તો આ યોજના હેઠળ લાભ વસૂલ કરી શકાતો નથી.
  • અસલ ડોક્યુમેન્ટનો ફોટો જ ઓનલાઇન અપલોડ કરવો.
  • ગયા વર્ષે જે અરજીઓ મંજુર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ના હોય તેમને અરજી કરવાની રહેશે નહીં.
  • આપના ગામના VCE દ્વારા પણ અરજી ઓનલાઇન વિના મુલ્યે ભરી આપવામાં આવશે.

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

  1. અરજદારનું આધાર કાર્ડ
  2. જન્મ પ્રમાણપત્ર
  3. રેશન કાર્ડ
  4. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  5. મોબાઇલ નંબર
  6. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  7. અભ્યાસના પુરાવા
  8. વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  9. જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
  10. જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

Beauty Parlour Kit Sahay Yojana 2023 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ:  https://esamajkalyan.gujarat.gov.in/
  • તમારી સામે હોમ પેજ ખુલશે
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો

મહત્વપૂર્ણ લિન્ક

બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાની જાહેરાત અહીં ક્લિક કરો
વેબસાઇટ અહીં ક્લિક કરો

FAQ – Beauty Parlour Kit Sahay Yojana 2023

1. મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?

  • કુટિર અને ગ્રામોઘોગ હસ્‍તકની વિવિધ યોજનાઓનું અમલીકરણ રાજ્‍ય સરકારના ઉઘોગ અને ખાણ વિભાગના નેજા હેઠળ કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય, ગાંધીનગરના વડપણ હેઠળ તેની તાબા હેઠળની કચેરીઓ મારફતે થઈ રહેલ છે.

2. મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના એપ્લિકેશન શરૂ થવાની તારીખ કઈ છે ?

  • મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ લેવા માટે અરજદારે 01/04/2023 થી ઓનલાઇન ઈ કુટિર પોર્ટલ પર અરજી કરવાની રહેશે

Leave a Comment