સરકારી ભરતી

Regional Commissioner Municipalities, Vadodara Recruitment For M.I.S/IT Expert & Project Engineer Posts 2021

Regional Commissioner Municipalities, Vadodara Recruitment For M.I.S/IT Expert & Project Engineer Posts 2021  

નોકરીની વિગતો :
જગ્યાઓ :
  • મુખ્ય અધિકારી : ૦૨
  • ખાતા અધિકારી : ૦૧
  • Dy. એકાઉન્ટન્ટ : ૦૧
  • Exe. ઇજનેર.   : ૦૧
  • Dy.Exe.ઈજનેર : ૦૧
  • સહાયક ઇજનેર : ૦૪
  • પ્રોજેક્ટર એન્જિનિયર  (GUDC) : ૦૧
  • પ્રોજેક્ટર એન્જિનિયર : ૦૧
  • શહેર અધિક્ષક : ૦૧
  • સર્વેયર : ૦૧
  • સ્ટેનોગ્રાફર : ૦૧

શૈક્ષણિક લાયકાત : શૈક્ષણિક લાયકાતની વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે પસંદ કરવામા આવશે.

અરજી કેવી રીતે કરશો ? : પાત્ર ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો  જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

ઇન્ટરવ્યૂ તારીખ : ૨૭/૦૭/૨૦૨૧


નોંધ કૃપા કરીને હંમેશાં સત્તાવાર વેબસાઇટ દ્વારા જાહેરાત / સૂચનાની ઉપરની વિગતોની તપાસ અને પુષ્ટિ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *